(૧) પ્રસ્તાવનાાઃ-
બેંકના વર્ષ ૦૧/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સધુ ીના સમયગાળાનુું ઇન્ટ્સ્ટ્પેકશન નાબાડષ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સધુ ી કરવામાું આવલે . ઇન્ટ્સ્ટ્પેકશન દરમ્યાન બેંકમાું કસ્ટ્ટમર સર્વિસ પોલીસી બનાવેલ ન હોય નાબાડષ દ્વારા આ પોલીસી બનાવી બોડષની મજું ુરી લેવા માટે સચુ ન કરેલ છે. બેંક દ્વારા ગ્રાહકોને આપવામાું આવતી નાણાકું ીય સેવાઓ માટે આર.બી.આઇ., નાબાડષ, સરકારશ્રી તરફથી જારી કરાયેલ માગષદર્શિકાઓનુું પાલન કરી ઉત્તમ ગ્રાહક સવે ા પરુી પાડી બેંકના કારોબારમાું તેમજ બેંકની પ્રર્તષ્ઠામાું ઉત્તરોત્તર પ્રગર્ત થાય તેહતે થુ ી શાખાઓ ઉપર દેખરેખ રાખવા આ
પોલીસી અમલમાું મકુવા માટેબોડષની મજું ુરી મેળવેલ છે.
(૨) હતે ુઅનેઉદ્દેશાઃ-
બેંક દ્વારા ગ્રાહકોનેઆપવામાું આવતી નાણાકું ીય સેવાઓ માટેઆર.બી.આઇ., નાબાડષ, સરકારશ્રી તરફથી જારી કરાયેલ માગષદર્શિકાઓનુું પાલન કરી ઉત્તમ ગ્રાહક સેવા પરુી પાડી બેંકના કારોબારમાું તેમજ બેંકની પ્રર્તષ્ઠામાું ઉત્તરોત્તર પ્રગર્ત થાય તેહતે થુ ી શાખાઓ ઉપર દેખરેખ રાખવા આ પોલીસી બનાવવાની જરૂરીયાત ઉપસ્સ્ટ્થત થઇ છે. સમયાતું રે બેંક દ્વારા અમલમાું મકુાલયે ર્સસ્ટ્ટીમ પ્રોસીજરનો અભ્યાસ કરવો જરૂરી છે. આથી બેંક બોડષ દ્વારા મજું ુર થયેલ કસ્ટ્ટમર સર્વિસ પોલીસી બેંકના સ ુંચાલનના જનરલ મેનેજમેન્ટ્ટ માટેજરૂરી છે. જેમાું નીચને ા મદ્દુાઓ સમાવેશ કરવા યોગ્ય છે.
૧. બેંકના ગ્રાહકો ખાસ કરીને પેન્ટ્શનર, સીનીયર ર્સટીઝન, ર્વકલાુંગ પરત્વે ખાસ ધ્યાન આપવા શાખા પડરસરની પરુતી જગ્યા હોવી, યોગ્ય ફર્નિચર, પીવાના પાણીની સર્ુવધા ર્વગેરે જેવી સર્ુવધાઓ પરુી પાડવી.
૨. શાખામાું પછુ રપછ માટેજુદુકાઉન્ટ્ટર પરૂુું પાડવ. ુું
૩. શાખામાું ર્વર્વધ યોજનાઓની જાણકારી અને અન્ટ્ય માડહતી ગજુ રાતી, અંગ્રેજી, ડહન્ટ્દી ભાર્ામાું પ્રદર્શિત કરવી.
૪. શાખામાું કાયષરત સ્ટ્ટાફ તેમજ ગ્રાહકોની સરુક્ષા માટેની ર્સસ્ટ્ટમની સમીક્ષા કરી તેમાું જરૂર પડયે સધુ ારો કરવો.
૫. સ્ટ્ટાફને ઉત્તમ ગ્રાહક સેવા આપવા માટેરેઇનીંગ આપવી.
૬. બેંકના ઉપરી અર્ધકારી દ્વારા ગ્રાહકોનેઅપાતી સર્ુવધાઓ અને તેની ગણુ વત્તાની સમયાતું રે શાખાની મલુ ાકાત કરી ખાતરી કરવી.
(૩) ઉત્તમ ગ્રાહક સેવા પરુી પાડવા માટેદરેક શાખાઓએ કસ્ટ્ટમર સર્વિસ કર્મટીની રચના કરવી. દરેક શાખાઓએ શાખા કક્ષાએ કસ્ટ્ટમર સર્વિસ કર્મટીની રચના કરી તેમાું ગ્રાહકો, પેન્ટ્શનર ર્વગેરેનેઆમ ુંર્િત કરી ર્િમાર્સક મીટીંગનુું આયોજન કરી શાખા દ્વારા અપાતી ગ્રાહક સેવાની સમીક્ષા
કરવી તેમજ ગ્રાહકો દ્વારા થયેલ સચુ નનુું અવલોકન કરી યોગ્ય પગલાું લઇ ગ્રાહક સેવામાું સધુ ારો કરવા પ્રયત્ન કરવા.
(૪) હડે ઓડફસ લેવલેનોડલ ઓડફસરની ર્નમણકું ઃ-
શાખાઓ દ્વારા અપાતી ગ્રાહક સેવાઓ ઉપર સતત દેખરેખ રાખવા તેમજ આર.બી.આઇ., નાબાડષ, સરકારશ્રી દ્વારા જારી માગષદર્શિકાનુું શાખાઓ દ્વારા સપું ણ ષ પાલન થાય તેમજ ગ્રાહકોને જરૂરી સેવાઓ સમયસર મળી રહે તેહતે થુ ી નોડલ ઓડફસરની ર્નમણકું કરવાની રહે છેઅનેદરેક શાખાઓ ઉપર સતત દેખરેખ રાખવાનુું કાયષ રહશે ેઅનેહડે ઓડફસ લેવલેશાખાઓમાું મળેલ ફડરયાદ ર્નવારણ માટેલીધેલ પગલાુંઓની માડહતી કસ્ટ્ટમર સર્વિસ કર્મટી ઓફ બોડષ સમક્ષ સમીક્ષા કરવા માટેમકુવી.
(૫) હડે ઓડફસ લેવલેકસ્ટ્ટમર સર્વિસ કર્મટી ઓફ બોડષની રચના કરવીઃ-
આ કર્મટીની રચના કરી અને તેમાું ર્નષ્ણાુંત અને ગ્રાહકોને આ કર્મટીમાું આમ ુંર્િત કરવા. જેથી કરીને બેંક દ્વારા પોલીસી બનાવી તેનુું મલ યાકું ન થાય અનેઆંતડરક રીતેતેનુું પાલન કરી કોપોરેટ ગવષનન્ટ્સ સ્ટ્રક્ચર મજબત કરી શકાય અનેઉત્તરોત્તર ગ્રાહક સેવામાું સધુ ારો કરી શકાય. ર્િમાર્સક સમયગાળા માટેઆ કર્મટીની મીટીંગનુુંઆયોજન કરવ. ુું
(૬) કસ્ટ્ટમર સર્વિસ કર્મટી ઓફ બોડષના કાયોઃ-
❖ કોમ્પ્રીહન્ટ્ેસીવ ડીપોઝીટ પોલીસી ઘડવી
❖ બેંકની જુદી જુદી પ્રોડક્ટની યોગ્યતા અને જરૂરીયાત અંગેની પ્રોસેસને લગતા પ્રશ્નો હલ કરવા
❖ ગ્રાહક સેવા અંગેનુું વાર્ર્િક સવેક્ષણ કરવુું
❖ ગ્રાહક સેવાનેલગતા અન્ટ્ય મદ્દુાઓની ચકાસણી કરવી
(૭) બેંકમાું ગ્રાહક ફડરયાદ ર્નવારણ સેલની રચના કરવીઃ-
બેંક શાખાઓમાું ગ્રાહકો તરફથી મળેલ ફડરયાદનુું શાખા મેનેજર દ્વારા તરુુંત ર્નવારણ કરવાનુું રહશે ેઅનેજો ફડરયાદ ર્નવારણ બ્ાુંચ મેનેજરના કાયષક્ષેિમાું આવતી ન હોય તો તેનુું રીપોટીંગ હડે ઓડફસ કક્ષાએ કરી ૩૦ ડદવસની અંદર ફડરયાદનુું ર્નવારણ કરવા માટે આયોજન કરવ. ુું દરેક શાખા મેનેજરે દર માસે શાખામાું મળેલ કુલ ફડરયાદ, ર્નવારણ કરેલ ફડરયાદની સખ્ું યા અનેશાખામાું પેન્ટ્ડીંગ ફડરયાદ અંગેના રજીસ્ટ્ટરની જાળવણી કરી તેનુું રીપોટીંગ દર માસેહડે ઓડફસનેમોકલવ. ુું
શાખામાું બેંક દ્વારા ર્નમણકું કરાયેલ નોડલ ઓડફસષનુું નામ અનેકોન્ટ્ટેક્ટ નબું ર ડીસ્ટ્્લેકરવા તેમજ બેંક દ્વારા ફડરયાદનુું ર્નવારણ ૩૦ ડદવસમાું ન થાય તો તેઅંગેની રજુઆત ગ્રાહક આર.બી.આઇ. દ્વારા સ ુંચાલલત બેંકીંગ ઓમ્બડસમેનનેકરી શકે છે તે અંગેની માડહતી બેંકીંગ ઓમ્બડસમેનના સરનામા અનેકોન્ટ્ટેક્ટ નબું ર સાથેપ્રદર્શિત કરવી.
આ પોલીસી તા.૨૬/૦૫/૨૦૨૩ થી અમલમાું મકુેલ છેઅનેતેની સમીક્ષા દર વર્ેકરવી.
© 2023 Valsad District Central Co. Op. Bank Ltd